Sale!

નોની જ્યુસ Noni Juice

1,099.00

  • શરીરમાં કેન્સરના કોષોનું પ્રસરણ ઘટાડે છે
  • શરીરમાં નવા કોષોનું નિર્માણ કરે છે
  • શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે
  • સ્નાયુના દુખાવામાં રાહત આપે છે
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • કબજિયાત, અલ્સર અને પેટની તકલીફો દુર કરે છે
  • અને પાચનશક્તિ વધારે છે
  • કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે
  • ડાયાબિટીસ અને હૃદયરોગમાં લાભદાયી છે
  •  ગાંઠની વૃદ્ધિને રોકે છે
  • વ્યસનથી મુક્ત રાખે છે

Description

ઉત્પાદન વિષે

ટીમેક્સ નોની જ્યુસ (નેચરલ હેલ્થ જ્યુસ), જે મોરિન્ડા સીટીકોલિયા/ભારતીય શેતૂર નામના ફળમાંથી બનવવામાં આવે છે.જે માણસના સ્વાસ્થ્ય અને ચમકી જેવા કેટલાય રોગોમાં કાયદાકારક છે.નોનીની ORAC વેલ્યુ 3,40,000 (ઓક્સીજન રેડીકલ એબ્સોર્બન્સ કેપેસિટી) જે સફરજન: (3080) અને કાલસા: (2400) છે જે ઘણી બધી વધારે છે. નોની પ્રકૃતિનું વરદાન છે જે 160થી વધુ પોષક તત્વોથી ભરપુર છે. દુનિયાભરમાં 45થી વધુ યુનીવર્સીટીઓ આ વિષય પર અધ્યયન કરી રહી છે. દુનિયાભરના ડોકટરો નોની જ્યુસની ભલામણ કરે છે.

સક્રિય ઘટકો

નોની, એલોવેરા, આમળાં, ત્રીકટુ, અશ્વગંધા, વિદાંગ, બ્રાણી, દ્રાક્ષ, રસાયણ ચૂર્ણ, રંગ, કેરેમલ

ઉપયોગ કરવાની રીત

પુખ્ત: 30 મિલી દિવસમાં એક વાર + 60 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો. બાળકો: 15 મિલી દિવસમાં એક વાર + 30 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો. ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો. ઠંડી જગ્યામાં રાખો. ખાલી પેટે પીવાનું પસંદ કરો.શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં બે વાર પીવો.

મુખ્ય ફાયદા

  1. શરીરમાં કેન્સરના કોષોનું પ્રસરણ ઘટાડે છે
  2. શરીરમાં નવા કોષોનું નિર્માણ કરે છે
  3. શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે
  4. સ્નાયુના દુખાવામાં રાહત આપે છે
  5. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  6. કબજિયાત, અલ્સર અને પેટની તકલીફો દુર કરે છે
  7. અને પાચનશક્તિ વધારે છે
  8. કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે
  9. ડાયાબિટીસ અને હૃદયરોગમાં લાભદાયી છે
  10. ગાંઠની વૃદ્ધિને રોકે છે
  11. વ્યસનથી મુક્ત રાખે છે

Noni Juice

Reviews

There are no reviews yet.

Be the first to review “નોની જ્યુસ Noni Juice”