Advertisement

Sale!

Teamex Nano Curcumin નેનો કક્યુંમીન

999.00

કર્ક્યુમીનમાં ઠંડક માટેના, એન્ટી-ઓક્સીડંટ અને કેન્સર વિરોધી ગુણો ગુણો રહેલા છે જે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે વિવિધ બીમારીઓથી રક્ષણ કરે છે.

  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સ્ફૂર્તિ આપે છે
  • સાંધા અને માંસપેશીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  • ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે
  • સંધિવા, હૃદયરોગ, શ્વાસ સંબંધી રોગ, વાઈરલ અને બેક્ટેરીયાથી ફેલાતી સંક્રમિત રોગથી દુર રાખે છે
  • શરીરમાં હાનીકારક તત્ત્વોને દુર કરે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

કર્યુંમીનને સૌથી આવશ્યક અને સક્રિય તત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે જે હળદર જેવા પીળા રંગની સાથે તીવ્ર સુગંધ ધરાવે છે. હળદરના વધારે ફાયદા કક્યુંમીનને કારણે જ છે. ટીમેક્સ નેનો કકક્યુંમીન, કકક્યુંમીનનું સંશોધિત સ્વરૂપ છે. જેમાં કકર્યુમીનના કણોનું શરીરમાં વધુ સારી રીતે વિતરણ અને અવશોષણ થાય તે માટે તે માટે નેનો સ્વરૂપમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. કર્ક્યુમીનમાં ઠંડક માટેના, એન્ટી-ઓક્સીડંટ અને કેન્સર વિરોધી ગુણો ગુણો રહેલા છે જે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે વિવિધ બીમારીઓથી રક્ષણ કરે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

નેનો કક્યુંમીન, આમલીનો અર્ક(કક્યુંમીનોસાઇડ).

Advertisement

ઉપયોગ કરવાની રીત

ભોજન બાદ અથવા કોઈ ડોક્ટરના નિર્દેશ પ્રમાણે દરરોજ એક ટેબ્લેટ લો.

મુખ્ય ફાયદા

  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સ્ફૂર્તિ આપે છે
  • સાંધા અને માંસપેશીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  • ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે
  • સંધિવા, હૃદયરોગ, શ્વાસ સંબંધી રોગ, વાઈરલ અને બેક્ટેરીયાથી ફેલાતી સંક્રમિત રોગથી દુર રાખે છે.
  • શરીરમાં હાનીકારક તત્ત્વોને દુર કરે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Nano Curcumin નેનો કક્યુંમીન”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!