Sale!

Teamex Piles Care પાઈલોસ કેર

2,299.00

ટીમેક્સ પાઈલ્સ કેર, કમ્પ્લીટ પાઈલ્સ એન્ડ ફિશર કેર કીટ, પાઈલ્સ કેર, 4નું કોમ્બિનેશન, આયુર્વેદિક હર્બ, પાઈલ્સ, ફિશર, ફિસ્ટુલા, 100% આયુર્વેદિક, બાય બાય ઓપરેશન.

  • ગુદા કોષિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
  • બ્લીડીંગ અને નોન બ્લીડીંગ પાઈલ્સનો ઇલાજ કરે છે
  • ફિશર અને ફીસ્ટુલાની સારવારમાં મદદ કરે છે
  • બળતરા, ખંજવાળ અને સોજાને ઓછો કરે છે
  • પાચનમાં યોગ્ય મદદ કરે છે
Category:

Description

ઉત્પાદન વિષે

ટીમેક્સ પાઈલો કેર હરસમાં તરત રાહત માટે એક પ્રાકૃતિક અને અસરકારક ઈલાજ છે. તેના પ્રાકૃતિક તત્ત્વો પાયનમાં સુધારો કરે છે, શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નિકાલ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. શક્તિશાળી ઔષધિઓ યુક્ત, દરેક સ્તરના હરસનો ઈલાજ કરવા માટે યોગ્ય દવા છે.

સક્રિય ઘટકો

પાઈલો કેર (1) : હીરાબોલ, અરડૂસી, શંખજીરું, નાગકેસર, નાગ ભસ્મ, સુવર્ણા મક્ષિક ભસ્મ, લોહ ભસ્મ, મંડુર ભસ્મ, સુંઠ, અભ્રક ભસ્મ.

પાઈલો કેર (2) : લોહ ભસ્મ, નાગ ભસ્મ, સપ્તવિશમતિ ગુગળ, સલ્ફર રસાયણ, મોતી પરતી, ક્રવ્યદ રાસ, અભ્રક ભસ્મ, ત્રિકળા, ચંદ્રપ્રભા પાવડર : નાળિયેર, સુરણ, લીમ પાન, મયરા, એલો વેરા

ડીટોક્સ: સોનમુખી, ગુલાબના પાંદડા, નિશોથ, ત્રિકળા, કલાનામક, અલ્મો, ઈસબગુલ, પપૈયા, યતીમધુ, શંખની ભસ્મ, પુનર્મવા, ગોખસુર, સાકાર, કુંવારપાઠું

ઉપયોગ કરવાની રીત

પાઈલો કેર 1 (90 કેપ્સુલ) : 1 કેપ્સુલ દિવસમાં ત્રણ વાર એક ગ્લાસ પાણી સાથે અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે લો. (સવાર-બપોર-સાંજ ભોજન પછી) પાઈલો કેર 2 (90 કેપ્સુલ) : 1 કેપ્સુલ દિવસમાં ત્રણ વાર એક ગ્લાસ પાણી સાથે અથવા

ડોક્ટરના નિર્દેશ પ્રમાણે લો.(સવાર-બપોર-સાંજ ભોજન પછી) ડીટોક્સ: 1 કેપ્સુલ રાતે સુતા પહેલા એક ગ્લાસ પાણી સાથે અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે લો. (રાતે ભોજન પછી)

પાઈલો કેર પાવડર: 1 ચમચી ચૂર્ણ રોજ સવારે છાશ સાથે લેવું

મુખ્ય ફાયદા

ગુદા કોષિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

બ્લીડીંગ અને નોન બ્લીડીંગ પાઈલ્સનો ઇલાજ કરે છે

ફિશર અને ફીસ્ટુલાની સારવારમાં મદદ કરે છે

બળતરા, ખંજવાળ અને સોજાને ઓછો કરે છે

પાચનમાં યોગ્ય મદદ કરે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Piles Care પાઈલોસ કેર”