Sale!

TEAMEX Vitamin C Tablet વિટામીન-સી

299.00

  • હાડકા, સ્નાયુઓ અને રક્ત વાહીનીઓને સ્વસ્થ રાખે છે
  • શરીરમાં આયર્નનું શોષણ વધારે છે
  • નવા સ્કીન કોલજન બનવવામાં મદદ કરે છે
  • આ શરીરને સ્વસ્થ રાખે છે
  • ત્વચામાં ચમક લાવે છે
  • તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે
  • ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે
  • વિટામીન સી માં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડંટ હોઈ છે
Category:

Description

TEAMEX Vitamin C Tablet, 30 Tablets / Boost Health, Metabolism & Immunity, Enhance Skin’s Texture

ઉત્પાદન વિષે

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વિટામીન સી શરીર માટે ખુબ જ જરૂરી છે. કદાચ તમને એ માહિતી નહિ હોઈ કે તેની પર્યાપ્ત માત્રાથી શરીરને કેટલો ફાયદો થાય છે. ટીમેક્સ વિટામીન સી ટેબ્લેટ શક્તિશાળી એન્ટીઓકસીડંટ તરીકે કામ કરે છે જે કોષોને ઓકસીડેશનથી બચાવે છે. આ સંક્રમિત બીમારીઓ, એલર્જી અને પર્યાવરણીય બદલાવના કારણે થતા રોગોથી શરીરની રક્ષા છે.

સક્રિય ઘટકો

કીલેન્થસ આમ્બ્લીકા(આમળા)નો અર્ક, સાઈટ્રસ બાયોફ્લેવોનોઈડસ, એસ્કોર્બીક એસીડ, ઝીંક સલ્ફેટ

ઉપયોગ કરવાની રીત

1 ટેબ્લેટ દિવસમાં બે વાર જમ્યા પછી લેવી. (આ ચાવવાની ટેબ્લેટ છે)

મુખ્ય ફાયદા

  1. હાડકા, સ્નાયુઓ અને રક્ત વાહીનીઓને સ્વસ્થ રાખે છે
  2. શરીરમાં આયર્નનું શોષણ વધારે છે
  3. નવા સ્કીન કોલજન બનવવામાં મદદ કરે છે
  4. આ શરીરને સ્વસ્થ રાખે છે
  5. ત્વચામાં ચમક લાવે છે
  6. તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે
  7. ઝેરી તત્ત્વોને શરીરમાંથી દુર કરે છે
  8. વિટામીન સી માં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડંટ હોઈ છે

સંપૂર્ણ સામગ્રી : 30 ટેબ્લેટ

Reviews

There are no reviews yet.

Be the first to review “TEAMEX Vitamin C Tablet વિટામીન-સી”