Advertisement
Hair Conditioner Teamx હેર કન્ડીશનર
₹455.00 ₹344.00
ટીમેક્સ હેર કંડીશનર મોરોક્કન આર્ગન ઓઈલથી બનેલા છે જે તમારા વાળને મોઈશ્વરાઈઝ કરવાની સાથે પોષણ આપેછે જે વાળના વિકાસમાંવધારો કરે છે.તેવાળને મજબૂત બનાવે છે. અને વહેલા સફેદ થવાથી રોકે છે.
- વાળનું રક્ષણ કરે છે
- વાળમાં ચમક આપે છે
- તમારા વાળને મુલાયમ બનાવે છે
- વાળ તૂટતા અટકાવે છે
- રસાયણો અને ગરમીથી થયેલાનુકસાનનેરીપેર કરે છે
- તમારા વાળને મોઈશ્વરાઈઝ રાખે છે
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ હેર કંડીશનર મોરોક્કન આર્ગન ઓઈલથી બનેલા છે જે તમારા વાળને મોઈશ્વરાઈઝ કરવાની સાથે પોષણ આપેછે જે વાળના વિકાસમાંવધારો કરે છે.તે વાળ ને મજબૂત બનાવે છે. અને વહેલા સફેદ થવાથી રોકે છે. આ ડીપ કન્ડિશનર નિસ્તેજ અને શુષ્ક વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કુદરતી ઘટકોથી બનેલું આ કન્ડિશનર વાળને ચમકદાર, કોમળ અને સ્વસ્થ દેખાવામાં મદદ કરે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
મોરોક્કન આર્ગન ઓઇલ, મહેંદી, બદામ તેલ, ઓલિવ ઓઇલ, ગ્લિસરીન
Advertisement
ઉપયોગ કરવાની રીત
શેમ્પૂ કર્યા બાદ ભીના વાળમાં લગાવો, 2-3 મિનિટ માટે રાખો અને સારી રીતે ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામ માટે દર ત્રીજા દિવસે ઉપયોગ કરો,
મુખ્ય કાયદાઓ
- વાળનું રક્ષણ કરે છે
- વાળમાં ચમક આપે છે
- તમારા વાળને મુલાયમ બનાવે છે
- વાળ તૂટતા અટકાવે છે
- રસાયણો અને ગરમીથી થયેલાનુકસાનનેરીપેર કરે છે
- તમારા વાળને મોઈશ્વરાઈઝ રાખે છે
Related products
-
Sale!
અશ્વગંધા સંપુર્ણ સ્વસ્થ્ય માટે ASHWAGANDHA TABLET
0 out of 5₹999.00₹899.00 Add to cart -
Sale!
Teamex Berry Juice બેરી જ્યુસ
0 out of 5₹1,599.00₹1,499.00 Add to cart -
Sale!
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
0 out of 5₹699.00₹499.00 Add to cart -
Sale!
Teamx Tulsi Drop તુલસી ડ્રોપ
0 out of 5₹400.00₹299.00 Add to cart
Reviews
There are no reviews yet.