Advertisement
Teamex Beard oil બીયર્ડ ઓઈલ
₹444.00 ₹333.00
ટીમેક્સ બીયર્ડ ઓઇલ ખાસ કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે જે દાઢીના વાળના વિકાસમાં મદદ કરે છે. તે તમારી દાઢીને મુલાયમ અને વ્યવસ્થિત બનાવવા માટે પોષણ આપે છે અને હાઇડ્રેટ કરે છે.
- દાઢીના વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે
- દાઢી વધારવામાં મદદ કરે છે
- દાઢીમાં ખંજવાળ અને ખોડો અટકાવે છે
- દાઢીને પોષણ આપે છે અને હાઈડ્રેટ રાખે છે
- દાઢીના વાળને મુલાયમ રાખે છે
Description
Advertisement
ઉત્પાદન વિષે
ટીમેક્સ બીયર્ડ ઓઇલ ખાસ કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે જે દાઢીના વાળના વિકાસમાં મદદ કરે છે. તે તમારી દાઢીને મુલાયમ અને વ્યવસ્થિત બનાવવા માટે પોષણ આપે છે અને હાઇડ્રેટ કરે છે. તે સ્વસ્થ વાળ અને જરૂરી પોષણ માટે કુદરતી તેલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ બીયર્ડ ઓઈલ તમારી દાઢીને મોઇશ્વરાઇઝ કરે છે, મુલાયમ બનાવે છે અને સાથે સાથે તમને ગંદકી અને તડકાથી પણ બચાવે છે.
Advertisement
સક્રિય ઘટકો
Advertisement
બદામનું તેલ, લેમન ગ્રાસ ઓઈલ, રોઝમેરીનો અર્ક, કેડરવુડ ઓઈલ, ભૂંગરાજનો અર્ક, (વિટામિન E), નારિયેળનું તેલ, જોજોબા ઓઈલ, તલનું તેલ, દ્રાક્ષના બીજનું તેલ, પેપરમિન્ટ ઓઈલ, સૂર્યમુખી તેલ, જાસુદનો અર્ક, રાઈસ બ્રાન ઓઈલ,
Advertisement
ઉપયોગ કરવાની રીત
હથેળી પર યોગ્ય માત્રામાં લઈને ત્વચાને સ્પર્શે તે રીતે દાઢીના મૂળથી લગાવવાનું શરુ કરો. હળવા હાથે લગાવો, વધારે પડતું ઘસશો નહીં.
મુખ્ય ફાયદાઓ
- દાઢીના વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે
- દાઢી વધારવામાં મદદ કરે છે
- દાઢીમાં ખંજવાળ અને ખોડો અટકાવે છે
- દાઢીને પોષણ આપે છે અને હાઈડ્રેટ રાખે છે
- દાઢીના વાળને મુલાયમ રાખે છે
Related products
-
Sale!
Teamex Nicotana Spray નીકોટાના સ્પ્રે
0 out of 5₹699.00₹499.00 Add to cart -
Sale!
Teamex Femiguard ફેમીગાર્ડ
0 out of 5₹799.00₹649.00 Add to cart -
Sale!
Teamex Hair Removal Cream હેર રીમુવલ ક્રીમ
0 out of 5₹455.00₹345.00 Add to cart -
Sale!
Bio-Magnetic Mattress બાયોમેગ્નેટિક મેટ્રેસ
0 out of 5₹6,798.00₹4,999.00 Add to cart
Reviews
There are no reviews yet.