આ બેસ્ટસેલિંગ પુસ્તકના લેખક શુનમ્યો મસુનો, 450 વર્ષ જૂના ઝેન બૌદ્ધ દર્શનના મુખ્ય સાધુ છે અને તેઓ અનેક શૈક્ષણિક ક્ષેત્રોમાં અગ્રગણ્ય છે. આ પુસ્તકમાં તેમણે શાંતિ અને આનંદની પ્રાપ્તિ માટે ચિંતામુક્ત થવાના 48 મૂલ્યવાન પાઠો રજૂ કર્યા છે, જે વાચકને આંતરિક શાંતિ તરફ દોરી જાય છે.
Reviews
There are no reviews yet.