Advertisement

Sale!

સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice

1,499.00

  • આ બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે
  • થાઈરોઈડને નિયંત્રિત કરે છે
  • આ એન્ટીઓક્સીડંટથી સમૃદ્ધ છે જે કોષોના નિર્માણમાં મદદ કરે છે
  • હૃદયને સ્વસ્થ રાખે છે
  • ડાયાબીટીસથી રક્ષણ કરે છે
  • તમારી ત્વચાનું રક્ષણ કરે છે
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
  • કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે
  • રેડિયોપ્રોટેક્ટીવ ગુણોને કારણે શરીરને કિરણોત્સર્ગથી બચાવે છે
  • સંપૂર્ણ સામગ્રી : 1 લીટર
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

સી બકથ્રોન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલમાં રહેલી ઔષધીઓનો ભંડાર છે. સી બકથ્રોનમાં ભરપુર માત્રામાં ઓમેગા એસેન્શીયલ ફેટી એસીડ 3, 6, 7 અને 9 હોઈ છે.તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેટ મળી આવે છે.આ સિવાય તેમાં વિટામીન સી, ઈ. એમીનો એસીડ, બીટા કેરોટીન, લાઈકોપીનની સિવાય વિટામીન, ખનીજ અને બાયોલોજીકલ સક્રિય તત્વો મેળવી શકાય છે.આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઉત્તમ ફળ છે. તેના વધારે સ્વાસ્થ્ય લાભો છે જેનો આજના સમયમાં 120થી વધુ વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

સી બકથ્રોન જ્યુસ 99.99%

Advertisement

ઉપયોગ કરવાની રીત

20 થી 25 મિલી દરરોજ દિવસમાં બે વાર લો. (સવારે ખાલી પેટે 100 મિલી હુકાળા ગરમ પાણીમાં 20 મિલી જ્યુસ અને સાંજે ભોજનની 30 મિનીટ પહેલા તેવી જ રીતે લેવું)

મુખ્ય ફાયદા

આ બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે

થાઈરોઈડને નિયંત્રિત કરે છે

આ એન્ટીઓક્સીડંટથી સમૃદ્ધ છે જે કોષોના નિર્માણમાં મદદ કરે છે

હૃદયને સ્વસ્થ રાખે છે

ડાયાબીટીસથી રક્ષણ કરે છે

તમારી ત્વચાનું રક્ષણ કરે છે

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે

રેડિયોપ્રોટેક્ટીવ ગુણોને કારણે શરીરને કિરણોત્સર્ગથી બચાવે છે

સંપૂર્ણ સામગ્રી : 1 લીટર

Reviews

There are no reviews yet.

Be the first to review “સી બકથ્રોન જ્યુસ TEAMEX Sea Buckthorn Juice”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!