Mrutyumoh
₹433.00 Original price was: ₹433.00.₹355.00Current price is: ₹355.00.
- મૃત્યુ એટલે માત્ર શરીરનું નિષ્ક્રિય થઈ જવું કે પછી તેમાં કઈક વધુ રહસ્ય છુપાયેલું છે?
- મૃત્યુને સાચી રીતે સમજવાથી જ આપણે જીવતાં જીવનને સાચી દિશા અને દૃષ્ટિ આપી શકીએ.
- જે રીતે જીવન એક સત્ય છે, તે જ રીતે મૃત્યુ પણ અવિચલ સનાતન સત્ય છે, અને આપણે આ સત્યને સમજવું અનિવાર્ય છે.
- મૃત્યુનો ભય રાખવો કે તેના પ્રત્યે કોઈક મોહ રાખવો આવા અનેક પ્રશ્નોનો જવાબ તમને આ પુસ્તકમાં મળશે.
Reviews
There are no reviews yet.