Sale!

પગલું વાંચન બુક ભાગ-1

Original price was: ₹45.00.Current price is: ₹44.00.

તમારા બાળકને સરળતાથી વાંચતા શીખવવા માટે બેસ્ટ પુસ્તક.
  • બુકની કિંમત  રૂ. 45
  • જથ્થાબંધ ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે માટે 7016854648 પર સંપર્ક કરવો.
  • નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 44
  • ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
  • કુલ પેજ :::  56
Category:

Description

Join Telegram Channel (20 Free Redeem Codes)
Join Now
Join Whatsapp Channel (20 Free Redeem Codes)
Join Now

તમારા બાળકને સરળતાથી અને ઝડપથી વાંચતા શીખવવા માટે ખાસ ઉપયોગી બુક

આ બુક કેવી છે તે જોવા માટે, આખી બુકની PDF કોપી અહિં મુકેલ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો. આ PDF કલર બુક સ્વરૂપે ઉપલબ્ધ છે.

બુકના વિશેષતાઓ:

  • અલ્ફાબેટ્સ પ્રમાણે તૈયાર કરવામાં આવેલ પગલાં: ન, મ, ગ, જ
  • ધોરણ 1-2 માટે ખાસ અસરકારક: બાળકને સરળતાથી વાંચતા અને લખતા શીખવવા માટે
  • બેસ્ટ પુસ્તક: બાળકોને વાંચવા માટે ઉત્તમ

બુકની કિંમત:

  • મૂળ કિંમત: ₹45
  • નેટ ઓનલાઇન ખરીદ કિંમત: ₹44
  • જથ્થાબંધ ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ: વધુ માહિતી માટે 7016854648 પર સંપર્ક કરો
  • કુરીયર ચાર્જ: ઓનલાઇન ખરીદી પર મફત

ડિલિવરી વિગતો:

  • કુલ પેજ: 56
  • ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ: 3-4 દિવસમાં બુક કુરીયર મારફત પ્રાપ્ત થશે.
  • દૂરના વિસ્તારો માટે: કુરીયર સર્વિસ એરીયા સુધી હોમ ડિલિવરી ઉપલબ્ધ છે. દૂરના વિસ્તારો માટે, બુક અંજની કુરીયર ઓફીસ પરથી લેવાની રહેશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “પગલું વાંચન બુક ભાગ-1”