Advertisement

Sale!

Teamex Hair Removal Cream હેર રીમુવલ ક્રીમ

345.00

હેર રિમૂવલ ક્રીમ શરીરના વાળ દૂર કરવાની ખુબ અસરકારક અને સૌથી સરળ રીત છે. આ ક્રીમમાં આરામદાયક, ઠંડક અને મોઇશ્ચરાઇઝિંગના ગુણો છે જે ત્વચાને અંદરથી પણ પોષણ આપે છે.

  • હાથ, બગલ અને પગમાંથી ટૂંકા વાળ દૂર કરો
  • ત્વચાને સાફ અને નરમ રાખે છે
  • કુદરતી સુગંધ આપે છે
  • પરસેવાના કારણે આવતી ખરાબ ગંધ દૂર કરે છે
  • તમારી ત્વચાને રેશમ જેવી મુલાયમ બનાવે છે
  • વાપરવા માટે સરળ અને સલામત છે
  • તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ હેર રિમૂવલ ક્રીમ શરીરના વાળ દૂર કરવાની ખુબ અસરકારક અને સૌથી સરળ રીત છે. આ ક્રીમમાં આરામદાયક, ઠંડક અને મોઇશ્ચરાઇઝિંગના ગુણો છે જે ત્વચાને અંદરથી પણ પોષણ આપે છે. ત્વચાના મૃત કોષોને દૂર કરીને અને ત્વચાને તેજસ્વી બનાવવા માટે કુદરતી રીતે મૃત કોષોને દૂર કરવાનું પણ કામ કરે છે. તે તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

એલોવેરા જેલ, બીઝ વેસ, લવંડર ઓઈલ, ઇમલ્સિકાઇંગ વેક્સ, ગ્લિસરીન, થિયોગ્લાયકોલિક એસિડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સિલિકા લાઇટ, ડાયમેથિકોન, દાડમનો રસ

Advertisement

ઉપયોગ કરવાની રીત

1. હાથ, પગ, બગલ અને બિકીની લાઇન પર સ્પેટુલાથી વાળ વધવાની દિશામાં એકસરખી રીતે ટીમેક્સ હેર રિમૂવલ ક્રીમ લગાવો. તેને 4-5 મિનિટ (મેક્સીમમ) રહેવા દો.

2 સ્પેટુલા વડે વાળ વધતા હોઈ તેણી વિરુદ્ધ દિશામાં ક્રીમ દુર કરો, ત્વચાને પાણીથી સારી રીતે ધોઈ લો અને લુછી લો.

મુખ્ય ફાયદાઓ

  • હાથ, બગલ અને પગમાંથી ટૂંકા વાળ દૂર કરો
  • ત્વચાને સાફ અને નરમ રાખે છે
  • કુદરતી સુગંધ આપે છે
  • પરસેવાના કારણે આવતી ખરાબ ગંધ દૂર કરે છે
  • તમારી ત્વચાને રેશમ જેવી મુલાયમ બનાવે છે
  • વાપરવા માટે સરળ અને સલામત છે
  • તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Hair Removal Cream હેર રીમુવલ ક્રીમ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!