Advertisement

Sale!

Teamex Watermelon Face Wash વોટર મેલન ફેસ વોશ

299.00

  • ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
  • ત્વચાને મોઇક્ષુરાઇઝ કરે છે
  • ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.
  • તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય
  • સુકાયા વગર ત્વચા અને છિદ્રોને અંદર સુધી સાફ કરે છે
  • નાજુક ત્વચા માટે ઉત્તમ
  • પરાબેન-ફ્રી ફેસવોશ
  • સલ્ફેટ-ફ્રી ફેસવોશ
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ વોટર મેલન ફેસ વોશ ગંદકી, કચરો અને અશુદ્ધિઓ દૂર કરીને ત્વચાને સારી રીતે સાફ કરે છે જેથી તમારા ચહેરાની કુદરતી ચમક બહાર આવે છે. તે નિસ્તેજ, કરમાયેલી ત્વચામાં તેજ લાવે છે અને અશુદ્ધિઓને દૂર કરે છે. તે મૃત કોષોને દૂર કરીને ત્વચાને નરમાશથી એકસ્કોલિયેટ કરે છે અને ત્વચાના છિદ્રોને ખોલે છે. તે ધીમે ધીમે ત્વચાનો રંગ એકસરખો કરે છે અને ટેક્સયરને સુધારીને ત્વચાને તેજસ્વી ચમક આપે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

તરબૂચનો અર્ક, દાડમનો અર્ક, સૂર્યમુખીના બીજનો અર્ક, જોજોબા બીજનો અર્ક, પપૈયા એન્ઝાઇમનો અર્ક, બેઝ Q.S.

Advertisement

ઉપયોગ કરવાની રીત

ભીના ચહેરા પર થોડી માત્રામાં લઈને ગોળ ગોળ મસાજ કરો, કપાળ, નાક અને હડપચી પર વધારે મસાજ કરો. ઠંડા પાણીથી ધોઈ નાખો.

મુખ્ય ફાયદાઓ

  • ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરે છે
  • ત્વચાને મોઇક્ષુરાઇઝ કરે છે
  • ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.
  • તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય
  • સુકાયા વગર ત્વચા અને છિદ્રોને અંદર સુધી સાફ કરે છે
  • નાજુક ત્વચા માટે ઉત્તમ
  • પરાબેન-ફ્રી ફેસવોશ
  • સલ્ફેટ-ફ્રી ફેસવોશ

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Watermelon Face Wash વોટર મેલન ફેસ વોશ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!