Advertisement

Sale!

PET HALKA AYURVEDIC LAXATIVE POWDER હલકાપેટ

199.00

ટીમેક્સ હલકાપેટ ટેબ્લેટ જૂની કબજીયાતથી છુટકારો મેળવવા માટે અત્યંત ફાયદાકારક છે અને ગેસ, અપયો, એસીડીટી અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવે છે. હલકાપેટ ટેબ્લેટ હર્બલ ડાઈજેસ્ટનું મિશ્રણ છે જે કોઇપણ પ્રકારની કબજિયાતમાં કોઈ આડઅસર વગર અત્યંત અસરકારક અને અજોડ પરિણામ આપે છે.

પાચન સંબંધિત સમસ્યાઓમાં મદદ કરે છે
ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
કબજિયાત દુર કરે છે
માનસિક તણાવ અને ચિંતાને દુર કરે છે
એન્ટી-ઓક્સીડંટ અને ઠંડક આપે છે
અસ્થમાના લક્ષણોને હળવા કરી શકાય છે
ચયાપચય સુધારે છે

Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ હલકાપેટ ટેબ્લેટ જૂની કબજીયાતથી છુટકારો મેળવવા માટે અત્યંત ફાયદાકારક છે અને ગેસ, અપયો, એસીડીટી અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવે છે. હલકાપેટ ટેબ્લેટ હર્બલ ડાઈજેસ્ટનું મિશ્રણ છે જે કોઇપણ પ્રકારની કબજિયાતમાં કોઈ આડઅસર વગર અત્યંત અસરકારક અને અજોડ પરિણામ આપે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

સોનામુખી, શિવકર ડાઈજેસ્ટ, નસોત્તર, ગુલાબના પાંદડા, ઇન્દ્રાયણ, વરીયાળી, જેઠી મધ

Advertisement

ઉપયોગ કરવાની રીત

12 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ દિવસમાં 2 વાર 2-3 ટેબ્લેટ લેવી જોઇએ. 12 વર્ષથી ઓછી ઉમરનાં વ્યક્તિઓએ 1 ટેબ્લેટ દિવસમાં બે વાર પાણી અથવા દૂધ સાથે અથવા ડોકટરના નિર્દેશ પ્રમાણે લેવી જોઈએ.

મુખ્ય ફાયદા

  • પાચન સંબંધિત સમસ્યાઓમાં મદદ કરે છે
  • ગેસ અને એસીડીટીને મૂળથી હટાવે છે
  • કબજિયાત દુર કરે છે
  • માનસિક તણાવ અને ચિંતાને દુર કરે છે
  • એન્ટી-ઓક્સીડંટ અને ઠંડક આપે છે
  • અસ્થમાના લક્ષણોને હળવા કરી શકાય છે
  • ચયાપચય સુધારે છે

સંપૂર્ણ સામગ્રી: 60 ટેબ્લેટ

Reviews

There are no reviews yet.

Be the first to review “PET HALKA AYURVEDIC LAXATIVE POWDER હલકાપેટ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!