Sale!

Teamex Ortho Oil ઓર્થો ઓઈલ

238.00

  • શરીરમાં હાડકા, સ્નાયુઓ અને સાંધાના ગંભીર દુખાવા અથવા સોજામાં રાહત આપે છે
  • તેલ જલ્દી શોષાઈ જાઈ છે અને પ્રભાવિત ક્ષેત્રમાં અસર કરે છે
  • માંસપેશીઓની બળતરામાં રાહત આપે છે
  • વર્ષો જુના દર્દથી રાહત આપે
  • શરીર જકડાવાની સમસ્યાને દુર કરે છે
Category:

Description

Teamex Ortho Oil for Joint Pain, Knee Pain, Neck Pain, Back pain, Shoulder Pain, Muscle Pain, 50 ml

ઉત્પાદન વિષે

ટીમેક્સ ઓર્થો ઓઈલ 7 આયુર્વેદિક તેલ અને 10 થી વધુ ઔષધોથી સમૃદ્ધ છે અને તેનું 100% પ્રાકૃતિક મિશ્રણ કમરનો દુખાવો, સાંધાના દુખાવા અને માંસપેશીઓના તણાવથી રાહત આપે છે. તેનાથી નિયમિત માલીશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે સાથે સાથે હાડકા, સ્નાયુ અને સાંધાને મજબુત બનાવે છે. નિર્ગુડીનું તેલ, તલનું તેલ, અને સરસવના તેલ જેવા દર્દ શામક ઘટકોથી બનેલું આ ઓર્થો તેલ સ્નાયુઓને આરામ અને જક્ડાવાથી થતા દર્દમાં રાહત આપે છે.

સક્રિય ઘટકો

મહાનારાયણ તેલ, મહાવિશગર્ભ તેલ, નિર્ગુડીનું તેલ, મહા માસ, ગંધપુરા, ગોલથેરીયા, ફેગ્રેટીસીમા, ટર્પેન્ટાઇનનું તેલ, નીલગીરી (નીલગીરી ગોલબુલસ)

ઉપયોગ કરવાની રીત

વધારે રાહત માટે યોગ્ય માત્રામાં (4 મિલી) ‘ઓર્થો ઓઈલ” લઈને લગાવો અને જ્યાં જરૂર હોઈ ત્યાં દિવસમાં 2-4 વાર ધીમે ધીમે માલીશ કરો. જખ્મ, નાક અને આંખથી દુર રાખો..

મુખ્ય ફાયદા

  1. શરીરમાં હાડકા, સ્નાયુઓ અને સાંધાના ગંભીર દુખાવા અથવા સોજામાં રાહત આપે છે
  2. તેલ જલ્દી શોષાઈ જાઈ છે અને પ્રભાવિત ક્ષેત્રમાં અસર કરે છે
  3. માંસપેશીઓની બળતરામાં રાહત આપે છે
  4. વર્ષો જુના દર્દથી રાહત આપે
  5. શરીર જકડાવાની સમસ્યાને દુર કરે છે

સંપૂર્ણ સામગ્રી : 50 મિલી

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Ortho Oil ઓર્થો ઓઈલ”