Advertisement

Sale!

Hair Conditioner Teamx હેર કન્ડીશનર

344.00

ટીમેક્સ હેર કંડીશનર મોરોક્કન આર્ગન ઓઈલથી બનેલા છે જે તમારા વાળને મોઈશ્વરાઈઝ કરવાની સાથે પોષણ આપેછે જે વાળના વિકાસમાંવધારો કરે છે.તેવાળને મજબૂત બનાવે છે. અને વહેલા સફેદ થવાથી રોકે છે.

  • વાળનું રક્ષણ કરે છે
  • વાળમાં ચમક આપે છે
  • તમારા વાળને મુલાયમ બનાવે છે
  • વાળ તૂટતા અટકાવે છે
  • રસાયણો અને ગરમીથી થયેલાનુકસાનનેરીપેર કરે છે
  • તમારા વાળને મોઈશ્વરાઈઝ રાખે છે
Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ હેર કંડીશનર મોરોક્કન આર્ગન ઓઈલથી બનેલા છે જે તમારા વાળને મોઈશ્વરાઈઝ કરવાની સાથે પોષણ આપેછે જે વાળના વિકાસમાંવધારો કરે છે.તે વાળ ને મજબૂત બનાવે છે. અને વહેલા સફેદ થવાથી રોકે છે. આ ડીપ કન્ડિશનર નિસ્તેજ અને શુષ્ક વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કુદરતી ઘટકોથી બનેલું આ કન્ડિશનર વાળને ચમકદાર, કોમળ અને સ્વસ્થ દેખાવામાં મદદ કરે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

મોરોક્કન આર્ગન ઓઇલ, મહેંદી, બદામ તેલ, ઓલિવ ઓઇલ, ગ્લિસરીન

Advertisement

ઉપયોગ કરવાની રીત

શેમ્પૂ કર્યા બાદ ભીના વાળમાં લગાવો, 2-3 મિનિટ માટે રાખો અને સારી રીતે ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામ માટે દર ત્રીજા દિવસે ઉપયોગ કરો,

મુખ્ય કાયદાઓ

  • વાળનું રક્ષણ કરે છે
  • વાળમાં ચમક આપે છે
  • તમારા વાળને મુલાયમ બનાવે છે
  • વાળ તૂટતા અટકાવે છે
  • રસાયણો અને ગરમીથી થયેલાનુકસાનનેરીપેર કરે છે
  • તમારા વાળને મોઈશ્વરાઈઝ રાખે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Hair Conditioner Teamx હેર કન્ડીશનર”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!