Advertisement

Sale!

Teamex Ajwain Drops અજમા ડ્રોપ

299.00

  • પેટની બીમારીઓથી દુર રાખે છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે
  • શરદી ઉધરસમાં રાહત આપે છે.
  • ડીલીવરી પછી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • ગેસ અને અપચાની તકલીફોનો ઈલાજ કરે છે
  • સંધિવા અને પેઢાના સોજા દુર કરે છે
  • માસિકસ્ત્રાવની પીડાને દુર કરે છે
  • ખીલ થતા અટકાવે છે

Description

Advertisement

ઉત્પાદન વિષે

સામાન્ય રીતે અજમાનો ઉપયોગ ફરસાણમાં પૂરી, મઠડી,ખારા સક્કરપારા અને પરોઠાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.પણ અજમાના નાના નાના બીજમાં એવા ગુણકારી તત્ત્વો રહેલા છે જેનાથી તમે અજાણ્યા છો. ટીમેક્સ અજમા ડ્રોપ પાંચન, કોલેરા, ઝાડા અને પેટના દુખાવા માટે ખુબ જ ફાયદાકારક છે. એટલું જ નહિ અજમાનો ઉપયોગ શરદી ઉધરસ અને ઠંડીથી છુટકારો મેળવવાનો ખુબ સારો ઉપાય છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

મીંટ એક્સટ્રેક્ટ, પીજી, ડીએમ, પાણી, અજમા

Advertisement

ઉપયોગ કરવાની રીત

અજમા ડ્રોપના 4-5 ટીપા દિવસમાં 2 વાર પાણી સાથે પીવો.

મુખ્ય ફાયદા

  • પેટની બીમારીઓથી દુર રાખે છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે
  • શરદી ઉધરસમાં રાહત આપે છે.
  • ડીલીવરી પછી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • ગેસ અને અપચાની તકલીફોનો ઈલાજ કરે છે
  • સંધિવા અને પેઢાના સોજા દુર કરે છે
  • માસિકસ્ત્રાવની પીડાને દુર કરે છે
  • ખીલ થતા અટકાવે છે

સંપૂર્ણ સામગ્રી : 20 મિલી

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Ajwain Drops અજમા ડ્રોપ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!