Advertisement

Sale!

Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ

1,200.00

સંપૂર્ણ સામગ્રી: 1 લીટર

  • 53 થી વધુ બીમારીઓમાં લાભદાયી છે
  • સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
  • લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  • ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ
  • આમાં એન્ટી ઓક્સીડંટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણો છે
  • ભૂખ લગાડવા માટેનો રામબાણ ઇલાજ

 

Category:

Description

Advertisement

ઉત્પાદન વિષે

ટીમેક્સ એલો વેરા જ્યુસ એલો વેરાના અર્કથી તૈયાર કરવામાં આવે છે જેના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો છે. આ એલો વેરા જ્યુસ ત્વચા અને વાળની સમસ્યાઓ જેમ કે ખીલ, ફોલ્લીઓ, બેક્ટેરીયલ ઇન્ફેકશન, નિસ્તેજ વાળ અને ખરતા વાળ માટે અત્યંત ઉપયોગી છે. એલો વેરા જ્યુસ એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે અને ઝેરી તત્ત્વોનો નિકાલ કરે છે.

Advertisement

સક્રિય ઘટકો

Advertisement

એલો વેરાનો રસ (98%), જામફળનો રસ (1.0%)

Advertisement

ઉપયોગ કરવાની રીત

30 મિલી હુંફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરવું અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે ઉપયોગ કરો. દૈનિક ઉપયોગ સૂચવેલ માત્રા કરતા વધારે ના હોવો જોઈએ.

મુખ્ય ફાયદા

  1. 53 થી વધુ બીમારીઓમાં લાભદાયી છે
  2. સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  3. શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે
  4. લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
  5. ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ
  6. આમાં એન્ટી ઓક્સીડંટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણો છે
  7. ભૂખ લગાડવા માટેનો રામબાણ ઇલાજ

સંપૂર્ણ સામગ્રી : 1 લીટર

Reviews

There are no reviews yet.

Be the first to review “Teamex Aloe Vera Juice એલો વેરા જ્યુસ”

WhatsApp ગ્રૂપમાં જોડાવ!